જરૂરી નથી કે બધા ને બધું આવડે, મોટી મોટી હસ્તીઓ ને પણ ક્યાં કઇ આવડતું હતું, નથી આવડતું એમ વિચારી બેસી રેવા કરતાં જે નથી આવડતું એના માટે એક પ્રયત્ન તો બને જ છે.... પ્રયત્ન કરીને હાર માનવી સારી સાવ નવરાં બેસવા કરતાં......