1:9 PM
આજે ફરી એક વાર હું મેના ટોણા નો ભોગ બની ગઈ. Newly wed bride ની life આવી ક્યાય નહીં હોય.
બોવ હેરાન થઈ રહી છું. શું કરું હવે હું. કોને કેવું મારે કે હું શું feel કરું છું. મને એકલી ને જોઈ ગયા છે બધા.
ક્યારે મને આ તકલીફ માંથી આઝાદી મળશે...?
સંદીપ સાવ આવી રીતે મને treat કરશે મને ખબર જ નોતી. હું મારાં ઘરેજ જય શું કહીશ. મારે બસ હવે જલ્દી ઘરેજ જવુ છે.
આ 13 દિવસ માં મેં જેટલું સારુ વિચાર્યું હતું એનાથી બી બધારે મારી સાથે ખરાબ થયું છે. સાવ એકલી પડી ગઈ છું.
ના કોઈને કહેવાય છે, ના તો કોઈ મને સમજે છે.
મરી જાવ બસ એક જ think આવે છે. આવી બકવાસ જિંદગી થઈ ગઈ છે મારી.
મારી care કરવાની તો ક્યાય રહી મને નકરા taunting કર્યા કરે છે. શું કરવું મારે હવે.
મારી પાસે બધું જ હોવા છતાં આજે હું સાવ એકલી પડી ગઈ છું.