(Morning)
ખબર નહીં કેવી અજીબ દુનિયા માં આવી ગઈ છું. હરરોજ એક નવી ચૂનોતી નો સામનો કરવો પડે છે. કોને આવી દુનિયા બનાવી છે? કોને આવી રસમ બનાવી છે. પોતાનું ઘર મૂકીને બીજાના ઘરે રેવું દુનિયાનું સૌથી અઘરું કામ છે. બસ હવે હું જલ્દી થી જલ્દી મારાં ઘરે જવા માંગુ છુ.
સંદીપ તરફ થી મળેલો દગો મારાથી સહન નથી થતો. આ relationship માં હું પેલ્લે થી જ હેરાન થતી આવી છું છતાં પણ અહીંયા સંદીપ સાથે મેં marriage કર્યા.
Marriage પછી સંદીપ આટલો change થઈ જશે એનો સેજ પણ idea હોત તો હું marriage જ ના કરેત. મને હવે સમજાતું નથી કે હું શું કરું.
Suicide કરી લેવ એમ થઈ છે. કે પછી ક્યાંક ભાગી જાવ...?
Marriages life અઘરી તો બોવ જ હોય છે but husband નો support હોય તો બધું જ સારુ થઈ જાય છે.
Marriage પેલા સંદીપ એ મને કેવા કેવા dreams દેખાડ્યા And જેવા marriage થઈ ગયા તરત બધું change થઈ ગયું.
હું કોને કેવ કે મને અહીંયા થી લય જાવ. જવું જ હોય તો હું 1minute માં વય જાવ but જેવી હું અહિયાંથી ગઈ and તરત બીજું કંઈક થઈ ને ઉભું રહેશે તો......? બસ આ એક question ના કારણે હું 2 years થી રહી છું but ક્યાંક સુધી હું આમ ને આમ સહન કરતી રહીશ.
Atleast સંદીપ નો support હોત તો બી રહી લેત but હ્વર મને નથી લાગતું કે મને એ પણ નસીબ થશે.
આટલી difficulty માં જીવવું મારાં માટે બોવ અઘરું છે. ક્યારેક તો એમ થઈ છે કે heart fail થઈ જશે. શું કરું હવે હું....?
મને કોઈક આ difficulty માંથી બચાવે તો સારુ but કોણ મને બચાવશે.
ખાસ તો હું સંદીપના અજીબ behaviour ના કારણે હરિ ગઈ છું.
Marriage પેલા બધા કેવું સારુ સારુ કતા હતાં marriage થઈ ગયા તો એવુ કઇ નથી રહ્યું.
Full facility હોવા છતાં મારાં માટે કોઈ facility નથી.
મારાં મનની વાત કોઈને ને કેવાય એમ નથી. મારી પોતાની family ને કેવ તો એમને hurt થઈ and સંદીપ ને કેવાય એવુ નથી.
Marriage પેલા સંદીપ જેવો હતો એનો 1% બી હવે નથી રહ્યો. મારે હવે શું કરવું? કોની પાસે જવુ? મારાં મનની વાત હું કોને કરું? 2days માં હું મારાં ઘરેજ તો જતી રહીશ but થોડા day's માં પાછું તો આવવું પડશે ને......
એક સંદીપ સારો હોત તો હું અહીં દિલ થી રહી લેટ but સંદીપ પેલા જેવો નથી રહ્યો તો હવે હું અહીં કેમ રહીશ.
હું મારાં દિલ ની વાત કોઈક ને કહીશ તો એ મને સામે એમ કેસે કે તું આ બધું અત્યારે કેય છે પેલા નોતી ખબર પડતી. પેલા સંદીપ મારી કેટલી care કરતાં મને કેટલુ રાખતા બુટ હવે ખબર નહીં શું થયું છે કે આવું બધું મારી સાથે કરે છે.
પેલા મને માં કીધું કે એક વાર તું મારી સાથે marriage કરી લે પછી બધું OK થઈ જશે મેં સંદીપ ઉપર trust કરીને marriage તો કરી લીધા but હવે આનો અંજામ શું આવશે એ વિચારી મારી રૂહ કાપવા લાગે છે. મારે હવે કેમ કરીને સંદીપ સાથે રેવું ઈ જ question થઈ છે મને.
શું મારી આખી life આમ જ જશે. આખી જિંદગી મારે સંદીપ સાથે આમ જ જીવવું પડશે. હું હવે કંટાળી ગઈ છું maybe હું હવે suicide attempt કરું તો બી એમાં કઇ નવું નય હોય.
સંદીપ આટલો selfish માણસ નીકળશે એ તો જરાય નોતું વિચાર્યું.
Best India એક જ છે હવે કે હું suicide કરી લેવ. Because હવે મને સારી રીતે જીવવાની કોઈને ઉમ્મીદ નથી દેખાતી.
એક રૂમ માં હોવા છતાં બે અલગ માણસ ની જેમાં રેવાનું. સંદીપ એ કોઈને બીજી છોકરી સાથે marriage કર્યા હોત તો શું આવું ચલાવી લેત...... નય ને તો હું કેમ ચલાવી લેવ
બધું સહન થઈ but life partner નો આવો behavior સહન નો થઈ.
હું ઘરેજ જાવ એ પછી અહીં પાછી આવું કે નહીં....? And આવું તો કોના માટે આવું....?
New life નુ starting આવું થયું તો હવે આગળ ની life કેવી જશે
મને સંદીપ ઉપર કેટલો trust હતો. સંદીપ એ always મારો trust breack કર્યો છે.
Daily રાતે સંદીપ ને કંઈક ને કંઈક issues હોય જ છે છતાં પણ મેં ચલાવી લીધું. સંદીપ ને સમજાતું નહીં હોય કે હું શુ feel kru છું.
મને થોડીક તો સમજવાની try કરી હોત તો આજે હું બોવ ખુશ હોત. 2 years સારુ ખરાબ સારુ ખરાબ એમ ચલાવ્યા જાવ છું. Marriage પછી પણ મારે આમ જ ચલાવવાનું.
કેમ યાર કેમ મારે જ કેમ આવું. મેં એવુ શું કર્યું હતું કે મારે આવી difficulties ને face કરવી પડે છે.
હું અહીંયા કેટલો difficult time face કરું છું ઈ સંદીપ ને કેમ સમજાતું નથી....? મારી life માંથી કેમ ખુશી છીનવાઈ જાય છે? હવે હું એટલી હરિ ગઈ છું કે ઘરે જવાનું બી મન નથી બસ હવે suicide કરી લેવ. આટલુ અઘરું મને ક્યારેય કઇ નથી લાગ્યું. મારાં ઘરેજ હતી તયારે હું ગમે એવી situation face કરી લેતી but અહીંયા તો હું એકલી છું તો કેવી રીતે હું face કરું.
Daily ડરી ડરી ને જીવું છું એના કરતાં એક વાર માં જ ફેસલો કરી નાખું માં થઈ છે. મને નથી લાગતું કે હું હવે આવી રીતે વધારે જીવી શકીશ......
બોવ જ miss કરું છું બધા ને કોઈક તો મને સમજો but કીધા વગર કોણ મને સમજે....?
સંદીપ પાસે ઉમ્મીદ હતી હવે તો એ બી નથી રહી કેવી હતી હું ણ કેવી થઈ ગઈ. Positive world માં હું રેવા વાળી હવે સાવ નિરાશા ના વય ગઈ
11:13 PM (night)
કેટલી અજીબ છે life. જે માણસ મારી સાથે બેશુમાર પ્રેમ નો દાવો કરતો હતો ઈ જ માણસ આજે મને એવી રીતે ignored કરે છે જાણે હું and ઈ ક્યારેય એક બીજાને ઓળખતા પણ નોતા.
મને સમજ નથી આવતું કે સંદીપ નો love સાવ આવો કેમ...?
મને સમજાતું નથી કે સંદીપ ની problem શું છે એવુ તો શું થઈ ગયું છે કે એનો love સાવ ગાયબ જ થઈ ગયો. Marriage પેલા તો મને બોવ બધું સારુ સારુ કીધું and marriage થઈ ગયા તો love સાવ ગાયબ જ થઈ ગયો એવુ કેમ થયું હશે ઈ જ નથી સમજાતું.
શું હું જ વધારે વિચારી રહી છું કે સંદીપ મને બોવ લોવે કરતો હતો આ મારો વેમ હશે.
મને કેમ એવુ લાગે છે કે સંદીપ એ only and only એની શર્ત પુરી કરવા માટે જ મારી સાથે marriage કર્યા છે.
મારી life શુ કામ ને બરબાદ કરી હશે. મેં શું બગાડ્યું હતું સંદીપ નુ. શેના માટે થઈ મારી સાથે misbehave કરે છે.....?
બોવ અઘરું બનતું જાય છે મારાં માટે બધું. Relation બોવ આગળ બધી ગયું and મારી life ત્યાંની ની ત્યાં જ છે. કોઈ changes નય.
મેં એવુ તો ક્યુંક પાપ કર્યું હશે કે મારાં આવા Day's face કરવા પડે છે. મને મ થઈ છે કે સંદીપ સાથે ના આ marriage બોવ time નહીં ચાલે so અત્યારથી જ move on કરી નાખું.
No comments:
Post a Comment