શું કહેવું આ પુરુષો ની જમાત ને....! વાંક ઘણા પણ આપણે કેવું કોને? ઘરે ઘરે એક દહશી હેવાન બેઠેલો છે. આદમી જાત બોલે કંઈક ને કરે કંઈક. પણ આપણે કઇ આપણું નસીબ સમજી બેઠું થોડું રેવાય છે. અવાજ બુલન્દ ના બનાવો તો આ આદમી કેરો કાળ આપણેને ક્યાંય ના ન મુકે. ગમે એમ તો આદમી નું લોહી બોલી બોલી ને પેલા ના જમણા થી આદમી બાય માણસ ને લૂંટતો આવ્યો છે. ઘણીવાર સ્ત્રીઓ એ લડત આપી અને ઘણીવાર સ્ત્રીઓ એ હામી આપી પણ આ આદમી ના જોશે બાયું ને બળતરા સિવાય બીજું કઇ આપવાની ક્યાં ક્યારેય ફરજ પડી. એમાંય ભાગ્યે જ્યાં આદમી સારો ત્યાં સ્ત્રી સ્ત્રી ની દુશ્મન. ત્યાંતો સ્ત્રી ના હતાં એના એ જ દિવસો.
.
No comments:
Post a Comment