Tuesday, June 22, 2021

Most difficult time in my life (Part-4)

 Life is too much difficult we can't think how much...

I take wrong decision in my past and yet Im suffering. so many people warn me but I'm blindly trust of someone. 

My trust give me more and more guilt. But now I don't want to feel more guilt but what can I do for my life. 

I don't want to become better I want to better than perfect. 

I won't ever sacrifice in my life but now I feel so bad for me because my one decision change my whole life and spoiled my 80% life. 

I don't know how can I improve my life. Everything is messy and I want to perfect everything. 

If I was not choose Sandip as a life partner then now I'm more happy. 

So many people support me but now they can't because they realize that she take wrong decision in her life. 

I just want to fly in the sky but sandip cuts my wings.

Hey my beautiful life can I reversed my life and can I feel happy again. 

I don't want to live in my in laws house because they are liars even Sandip.

Always I feel that sandip is my wrong choice. How can I became fool and how can I say yes to him. 

My inspiration is Kalyani vallath from Kerala she is independent, smart, educated, I want to become like her. 

Last 2/3 days I feel so worried about my self and future. 

In my age lost of girls are unmarried and I'm the biggest fool Im Marry in small age. 

I feel so much shame on me. I just want to again unmarried but it can't possible. 




Saturday, June 12, 2021

Most difficult time in my life (part-3)

9:10 PM

શિહોર

Life કેટલી uneasy છે એટલું સમજતા આખી જિંદગી વય જાય છે but મેં તો small age માં જ સમજી લીધું છે કે કેટલી problems life માં હોય છે.

સાસરિયું અને પિયરું આ બને life માં બોવ important છે. સાસરીમાં માંથી થાકી દીકરી પિયારામાં આવે અને પિયારીમાં પેલા જેવું માન-પાન ના જોવે એટલે સાસરીમાં તરફ વળે but બન્ને તરફ દુઃખ તો સહન જ કરવાનું રહ્યું.

બોવ અઘરી છે આ દુનિયા અને આ દુનિયા ના રીત-રિવાજ એમાંય મારાં જેવી છોકરી માટે સહન નામ નો શબ્દ જ અઘરો લાગતો હોય.

સાસરિયા માં ધિક્કાર મળ્યા બાદ પિયરમાં આવ્યા હોય અને પિયરિયામાં આવી ને રેવી તો again and again સાંભળવાનું કે થોડા day's માટે જ આવી છે એના ઘરેજ પાછી વય જવાની છે પણ કેમનું જવુ એવુ કોઈને ક્યાં પૂછે છે સાસરિયા માં કોઈએ accept કરી કે ના કરી એ ક્યાં કોઈને માટે matter કરે જ છે.

એક તો આ અઘરું લગ્ન જીવન એમાં બી મોટા મોટા રીતરિવાજ કેમ કરી હું મારી જિંદગી ને એક નવી રાહ બતાવીશ.

કોઈને મારી feelings સમજી નય શકે અને હું કેવ તો બી કોને કેવ મારી આ વ્યથા...?

આજે ફરી એક વાર મરવાનો વિચાર આવ્યો છે આ વિચાર ને આજે સચ્ચાઈ માં બદલવાની ઈચ્છા છે.

હું ક્યારે પણ નાની નાની problems સામે હારી નથી. ખબર નહીં હવે જ કેમ હું સામનો કરી શકતી નથી.

બોવ જ કમજોર પડી ગઈ છું. મારે મારાં મન ની વાત કોઈક ને કેવી છે.

હવે હું આમ ને આમ અંડર બધું રાખીશ તો એક day બી જીવી નય શકું.

બોવ થયું હવે મારી જાવ તો બી કોને ફર્ક પડવાનો છે. ફર્ક પડશે તો બસ મારાં પપ્પા ને.

હું જીવી છું અત્યાર સુધી તો બસ મારાં પપ્પા માટે. મરવાનુ વિચારું છું તો મારાં પપ્પા નો ચહેરો સામે આવે છે.

આ દુનિયા માં હજારો લોકો મારે છે હું એક મરીશ તો એમાં નવાય નહીં.

Wednesday, June 2, 2021

Most difficult time in my life (Part-2)

 1:9 PM

આજે ફરી એક વાર હું મેના ટોણા નો ભોગ બની ગઈ. Newly wed bride ની life આવી ક્યાય નહીં હોય.

બોવ હેરાન થઈ રહી છું. શું કરું હવે હું. કોને કેવું મારે કે હું શું feel કરું છું. મને એકલી ને જોઈ ગયા છે બધા.

ક્યારે મને આ તકલીફ માંથી આઝાદી મળશે...?

સંદીપ સાવ આવી રીતે મને treat કરશે મને ખબર જ નોતી. હું મારાં ઘરેજ જય શું કહીશ. મારે બસ હવે જલ્દી ઘરેજ જવુ છે.

આ 13 દિવસ માં મેં જેટલું સારુ વિચાર્યું હતું એનાથી બી બધારે મારી સાથે ખરાબ થયું છે. સાવ એકલી પડી ગઈ છું.

ના કોઈને કહેવાય છે, ના તો કોઈ મને સમજે છે.

મરી જાવ બસ એક જ think આવે છે. આવી બકવાસ જિંદગી થઈ ગઈ છે મારી.

મારી care કરવાની તો ક્યાય રહી મને નકરા taunting કર્યા કરે છે. શું કરવું મારે હવે.

મારી પાસે બધું જ હોવા છતાં આજે હું સાવ એકલી પડી ગઈ છું.